ઠાસરા: ચિતલાવ ગામે પ્રાથમિક શાળામાં શાળાના નવીન મકાનનું ભૂમિ પૂજન તથા ખાતમુહૂર્ત કરાયું
Thasra, Kheda | Oct 10, 2025 ચિતલાવ ગામે પ્રાથમિક શાળા મા શાળાના નવીન મકાન નું ભૂમિ પૂજન તથા ખાતમુહૂર્ત ઠાસરા વિધાનસભાના ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમાર ના વરદ હસ્તે કરવામા આવ્યું હતું . શાળાના શિક્ષક ગણ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા