વડોદરા દક્ષિણ: રાષ્ટ્રીય પદયાત્રા સરદાર @૧૫૦ યુનિટી માર્ચનુ સિંધરોટ ખાતે સ્વાગત કરાયુ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રીય યુનિટી માર્ચ તા. ૨૬ નવેમ્બર થી તા.૬ ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધી થઈ રહી છે જે વડોદરા જિલ્લામાં સિંધરોટ મુકામે આવી પહોંચી જેના સ્વાગત માટે,જિલ્લા મોરચાના સૌ હોદેદારો,જિલ્લા ભાજપના સૌ કારોબારી સભ્યો જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત જિલ્લાના સિંધરોટ મુકામે રાષ્ટ્રીય યુનિટી માર્ચ યાત્રા આવી પહોંચી જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.