Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

કાલોલ: કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર અને તાલુકાની કાર્યશાળા યોજાઈ

Kalol, Panch Mahals | May 27, 2026
ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલોલ નગર તેમજ કાલોલ તાલુકાની કાર્યશાળા કોમ્યુનિટી હોલ,ખાતે યોજાઈ હતી.આ કાર્યશાળામાં સાંસદ રાજપાલસિંહ જાદવ,ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ સહિત કાલોલ તાલુકા અને શહેર ભાજપ મંડળ પ્રમુખ તથા જીલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાલોલ: કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર અને તાલુકાની કાર્યશાળા યોજાઈ - Kalol News