Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: થલતેજ વોર્ડમાં AMC તંત્ર દ્વારા ભયજનક રસ્તા અંગે લાગ્યા બેનર

ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની ભીતિ વચ્ચે થલતેજ વોર્ડમાં તંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. શીલજ સર્કલથી ભઠીપુરા ગામ જવાના રસ્તા પર ઊંડા ખોદાણને કારણે રોડ સેટલમેન્ટ (બેસી જવાની) સંભાવના છે. AMC દ્વારા "રોડ પરથી પસાર થતા સાવધાન" ના પોસ્ટર લગાવી વાહનચાલકોને સુરક્ષિત અને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

MORE NEWS

અમદાવાદ શહેર: થલતેજ વોર્ડમાં AMC તંત્ર દ્વારા ભયજનક રસ્તા અંગે લાગ્યા બેનર - Ahmadabad City News