રાજુલા: રાજુલના પીઆઈ વી.એમ. કોલાદરાનું ચારધામ યાત્રા પૂર્ણ કરી પરત ફરતા સન્માન
Rajula, Amreli | Sep 26, 2026 ચારધામની પવિત્ર યાત્રા પૂર્ણ કરી રાજુલા પરત ફરેલા પીઆઈ વી.એમ. કોલાદરાનું રાજુલા પોલીસ પરિવાર દ્વારા હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે પોલીસ સ્ટાફે તેમના આશીર્વાદ લઈ તેમની સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.