Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હજુ તો ગાડી લીધા ને એક મહિનો પણ નથી થયો અને ગાડી માલિક દ્વારા મિત્રને ગાડી અપાતા મિત્ર સીધી દારૂની ખેપ મારી દીધી. LCBની ટીમે 36000 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે પારડીના સુખેશ ગામે રહેતા હર્ષ રાજેશભાઈ પટેલને ઝડપી પાડી વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વલસાડ એલસીબી ની ટીમ પેટ્રોલિંગ માંથી જે દરમિયાન તેમણે મળેલી બાતમીના આધારે એક કિયા કંપનીની સોનેટ કાર નંબર GJ15CS5105 માં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ વાપી તરફથી સુરત તરફ જઈ રહ્યો છે જે દરમિયાન અતુલ ઓવરબ્રિજ પાસે કારને ઉભી રાખી તેમાં ચેક કરતા કુલ 36000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ડીકીના ભાગે તથા સીટના ભાગેથી મળી આવ્યો હતો . પોલીસે સમગ્ર મામલે ચાલક હર્ષ રાજેશભાઈ પટેલની ધરપકડ કરી માલનો જથ્થો મંગાવનાર સુમિત ઉર્ફે રાહુલ બોબડો તથા માલ આપનાર દિવ્યેશકુમાર ઈશ્વરભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી.

Valsad, Valsad | Jul 6, 2026
હજુ તો ગાડી લીધા ને એક મહિનો પણ નથી થયો અને ગાડી માલિક દ્વારા મિત્રને ગાડી અપાતા મિત્ર સીધી દારૂની ખેપ મારી દીધી. LCBની ટીમે 36000 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે પારડીના સુખેશ ગામે રહેતા હર્ષ રાજેશભાઈ પટેલને ઝડપી પાડી વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વલસાડ એલસીબી ની ટીમ પેટ્રોલિંગ માંથી જે દરમિયાન તેમણે મળેલી બાતમીના આધારે એક કિયા કંપનીની સોનેટ કાર નંબર GJ15CS5105 માં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ વાપી તરફથી સુરત તરફ જઈ રહ્યો છે જે દરમિયાન અતુલ ઓવરબ્રિજ પાસે કારને ઉભી રાખી તેમાં ચેક કરતા કુલ 36000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ડીકીના ભાગે તથા સીટના ભાગેથી મળી આવ્યો હતો . પોલીસે સમગ્ર મામલે ચાલક હર્ષ રાજેશભાઈ પટેલની ધરપકડ કરી માલનો જથ્થો મંગાવનાર સુમિત ઉર્ફે રાહુલ બોબડો તથા માલ આપનાર દિવ્યેશકુમાર ઈશ્વરભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી. - Valsad News