ખંભાત: કણઝટ ગામે વર્ષો જૂનો કૂવો વરસાઈ ગયાનો વિડીયો વાયરલ.
Khambhat, Anand | Oct 18, 2025 ખંભાતના કણઝટ ગામે વર્ષો જૂનો કૂવો આવેલો છે. જે વરસાઈ ગયાનો વિડીયો સોશિયલ મીડીયમાં વાયરલ થયો છે.ખંભાતના બામણવા તેમજ પેટલાદ તાલુકાના દંતેલી, ધૈર્યપુરા, ભૂરાકુઇ ગામોને જોડતા મુખ્ય માર્ગને અડીને આવેલ વર્ષો જૂનો કૂવો વરસાઈ ગયો હતો. ઉપરાંત કુવાની આસપાસ દિવાલ તેમજ માટી પણ ઘસી પડી હતી. જેને કારણે કુવાના જળ સ્તર એકાએક ઉપર આવી ગયા હતા.કુવા ફસાઈ પડવાની ઘટનાને પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. કુવાને જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા.