મેઘરજ: આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કીટ અને દવા છાંટવાના પંપનું વિતરણ
મેઘરજમાં મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને આદિજાતિ ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ખાતર-બિયારણ કીટ તેમજ દવા છાંટવાના પંપનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમ વાસણા જલારામ મંદિર ખાતે યોજાશે.