ગુજરાત હાઉસિંગ બોર્ડ (ગુ.હા.બોર્ડ) બિલ્ડિંગના પહેલા માળે, ગેરકાયદેસર કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ નામના શખ્સો ભેગા મળીને બહારથી ગ્રાહકો બોલાવતા. બાળકો પાસે મજૂરી કરાવી મહિલાઓનું શોષણ કરાતું હતું. બે આરોપીની ધરપકડ અને ત્રણ સંચાલકો વોન્ટેડ જાહેર
#Surat #Pandesara #PoliceRaid #CrimeNews #BreakingNews SuratNews GujaratNews ChildLabour HumanTrafficking RescueOperation LatestNews NewsUpdate PoliceAction SuratCrime GujaratBreaking
Udhna, Surat | Jun 10, 2026