Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: સાયબર ક્રાઈમ સેલની મદદથી ભૂલથી ટ્રાન્સફર થયેલા નાણાં પરત મળ્યા

Bhuj, Kutch | Apr 3, 2026
સાયબર ક્રાઈમ સેલની મદદથી ભૂલથી ટ્રાન્સફર થયેલા નાણાં પરત મળ્યા ​ભુજના જયંતિભાઈ પટેલના સાઢુભાઈએ આફ્રિકાથી મોકલેલા નાણાં એકાઉન્ટ નંબરની ભૂલને કારણે જૂનાગઢમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જયંતિભાઈએ આ બાબતે ભુજ સાયબર સેલનો સંપર્ક સાધતા, પોલીસ ટીમના સહયોગથી તેમના નાણાં સુરક્ષિત રીતે પરત મળ્યા છે. તેમણે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

MORE NEWS

ભુજ: સાયબર ક્રાઈમ સેલની મદદથી ભૂલથી ટ્રાન્સફર થયેલા નાણાં પરત મળ્યા - Bhuj News