ગોધરા: પંચમહાલ જિલ્લામાં સરકારી કચેરીઓ પાસે ચારથી વધુ વ્યક્તિઓ વગર પરવાનગીએ એકઠા થવા પર પ્રતિબંધ
પંચમહાલ જિલ્લામાં સરકારી કચેરીઓ પાસે ચારથી વધુ વ્યક્તિઓ વગર પરવાનગીએ એકઠા થવા પર પ્રતિબંધ પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. જે. પટેલે જાહેરનામું બહાર પાડીને મહત્ત્વપૂર્ણ પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અન્વયે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા સેવા સદનો, જિલ્લા સેવા સદન, ગોધરા તેમજ અન્ય સરકારી કચેરીઓની બહા