રાજકોટ પૂર્વ: આજીડેમ ચોકડી નજીક સૂઈ રહેલા વ્યક્તિનો અજાણ્યો વ્યક્તિ મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થયો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
રાજકોટ શહેરમાં આવેલા આજીડેમ ચોકડી નજીક સૂઈ રહેલા વ્યક્તિનો અજાણ્યો વ્યક્તિ મોબાઇલ ફોન નહીં ફરાર થયો હતો સવારના સમયે સૂઈ રહેલા વ્યક્તિનો અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને ખાટલા ઉપર રાખવામાં આવેલો મોબાઈલ ફોન લઈ ફરાર થતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી