Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
Bipinrawat
Cds
Smartrailyatri
Indianrailway
No video available

રાજકોટ પૂર્વ: 25જૂનેકોંગ્રેસનાબંધનાએલાનને સમર્થનઆપતાપરાબજાર વેપારી એસોસિએશનના કારોબારી પ્રમુખ દીપક પોબારૂએરેસકોર્સpasethiનિવેદન આપ્યું

Rajkot East, Rajkot | Jun 23, 2024
ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે 25 જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનને વિવિધ વેપારીઓના મંડળો સમર્થન આપી રહ્યા છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યે પરાબજારના વેપારી એસોશીએશનના કારોબારી પ્રમુખદિપક પોબારૂએ પણ આ બંધને સમર્થન આપ્યું છે અને સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો છે. જેથી 25 જૂને 12 વાગ્યા સુધી પરાબજારના 250થી 300 વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે.