Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
No video available

રાજકોટ પૂર્વ: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ચીફ -ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા

Rajkot East, Rajkot | Jun 23, 2024
આજે રવિવારે 3.00વાગ્યે મળતી માહિતી અનુસાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા વધુ ત્રણ આરોપીઓને ઝડપી લેવાતા આ આંકડો 15 સુધી પહોંચ્યો છે. જેમાં ચીફ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે ત્રીજા આરોપીના રિમાન્ડ ન મગાતા તેને જેલહવાલે કરાયો છે.
રાજકોટ પૂર્વ: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ચીફ -ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા - Rajkot East News