ગઢડા: Chc બરવાળા અને chc ગઢડા ખાતે ટીબી ના ડિરેક્ટર દ્વારા મુલાકાત કરવામાં આવી...
Gadhada, Botad | Oct 4, 2025 આજ રોજ તારીખ 4/10/25 ના રોજ સમય 10:30 કલાકે બોટાદ જિલ્લા ના બરવાળા અને ગઢડા તાલુકાના CHC ખાતે ટીબી ના ડિરેક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી જેમાં જિલ્લા ના DTO સાહેબ અને સુપર વાઈઝર પણ હાજર રહ્યા હતા અને ડાઇરેક્ટર સાહેબ અને તેમની ટીમ દ્વારા બોટાદ જિલ્લા ની ટીબી ની કામગીરી કરવામાં પ્રોત્સાહન આપવામાં આવ્યું.