વલસાડના મોટા સમાચાર
મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા ફેલાઈ
લોકોમાં ભયનો માહોલ
વલસાડ કલેકટર નીતિન સાંગવાનની સ્પષ્ટતા
ડેમ સહી સલામત છે ડેમ તૂટ્યો હોવાની વાત માત્ર અફવા: કલેક્ટર
કોઈએ ડેમ તૂટ્યો હોવાની અફવા ફેલાવી છે
લોકોને નિશ્ચિત રહેવા કલેકટર ની અપીલ
અફવા ફેલાવનાર તત્ત્વો વિરોધ કડક કાર્યવાહીની પણ કલેકટરની ચેતવણી
Vapi, Valsad | Jul 25, 2026