મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવાનો મામલો
સેલવાસના ડેપ્યુટી રેસીડેન્ટ કલેકટર અમિત કુમાર પહોંચ્યા મધુબન ડેમ
અમિત કુમારે મધુબન ડેમની સામે ઉભા રહી રેકોર્ડ કર્યો વિડિયો
મધુબન ડેમ સહી સલામત છે,
અને કોઈએ ડેમ તૂટ્યો હોવાની વાત માત્ર અફવા: અમિત કુમાર
અફવા પર વિશ્વાસ નહીં કરવા રેસિડેન્ટ ડેપ્યુટી કલેકટર અમિત કુમારની અપીલ
Vapi, Valsad | Jul 25, 2026