ઓલપાડ: ભાદોલ ગામે વીજતાર ચોરી કરનાર ઇસમોને પોલીસે ઝડપી લીધા.
Olpad, Surat | Dec 11, 2025 સુરત જિલ્લાના ભાદોલ વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજ તાર ચોરી કરી પોલીસ અને ખેડૂતોની ઊંઘ હરામ કરનાર ગેંગ સાથે ચોરીનો માલ ખરીદતા ભગારીઓ ને ઝડપી લેવામાં કીમ પોલીસને સફળતા મળી છે.કીમ પોલીસ એ કુલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.