*પોરબંદરના વનાણાના પ્રગતિશીલ ખેડૂતની નફાકારક બાગાયતી ખેતી*
------
*વનાણા ગામના ખેડૂત રામભાઈએ સરકારની સહાયથી ડ્રેગન ફ્રૂટની ખેતીમાં મેળવી સફળતા*
------
*૧૪ વીઘામાં ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત*
-------
*ડ્રેગન ફ્રૂટની ખેતીથી વિઘાદીઠ રૂ. ૧.૫થી ૨ લાખ સુધીની આવક મેળવી શકાય*: *ખેડૂત રામભાઈ*
------
*પરંપરાગત પાકોની સરખામણીએ ડ્રેગન ફ્રૂટની ખેતી વધુ લાભદાયી*: *ખેડૂત રામભાઈ*
-----
*ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે 'ઓમ ડ્રેગન ફ્રૂટ નર્સરી' દ્વારા રોપા ઉછેરી મેળવી રહ્યા છે બમણી આવક*
--------
પોરબંદર, તા. ૨૮: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે વધુ સશક્ત બની રહ્યા છે. આધુનિક ખેતી, પ્રાકૃતિક કૃષિ, ટેકનોલોજી આધારિત કૃષિ પદ્ધતિઓ, સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર, કૃષિ યાંત્રિકીકરણ તેમજ વિવિધ સહાય યો�