Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

પારડી: વિજયાદશમીના પવિત્ર દિવસે પારડી પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું

Pardi, Valsad | Oct 12, 2024
આજરોજ વિજયાદશમીના પવિત્ર દિવસે પારડી પોલીસ સ્ટેશનમાં સવારે અગિયાર કલાકે ભૂદેવ પરેશભાઈ જાનીના મંત્રોચ્ચાર સાથે વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.આ વિધિ અનુસાર પોલીસ સ્ટેશનના તમામ શસ્ત્રો જેમ કે પિસ્તોલ,રિવોલ્વર,સ્નાઇપર સહીતના હથિયારોની પારડી પોલીસ મથકના પી.આઈ જી.આર.ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પૂજા કરી હતી.
પારડી: વિજયાદશમીના પવિત્ર દિવસે પારડી પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું - Pardi News