Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

થરાદ: દુધવા ગામે ઘાસચારા ની ગાડીઓ આવતાં પશુપાલકો એ સરકારનો આભાર વ્યક્ત કર્યો

India | Sep 28, 2025
થરાદ તાલુકામાં સરકાર દ્વારા પશુપાલકો ને ઘાસચારા ની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે દુધવા ગામે ઘાસચારા ની ગાડીઓ આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ગ્રામજનો એ ઘાસચારો ફાળવણી કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો