Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મણિનગર: આશ્રમ રોડ પર પડ્યો ભૂવો, ભૂવાને કોર્ડન કરાયો

Maninagar, Ahmedabad | Jun 8, 2026
આજે સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ આશ્રમ રોડ પર પડ્યો મસમોટો ભુવો.વગર વરસાદે આશ્રમ રોડ પર ભુવો પડ્યો હતો.જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે AMCએ આસપાસના વિસ્તારને કોર્ડન કર્યો છે.રસ્તા વચ્ચે જ 10 થી 12 ફૂટનો ઉંડો ભુવો પડ્યો છે.