સોનગઢ: તાપી જિલ્લામાં જિલ્લા પુરવઠા અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક
Songadh, Tapi | Aug 21, 2026 તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.