સિહોર: શિહોર સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા પરશુરામ ગ્રુપ દ્વારા શરદ ઉત્સવની ઉજવણી બંધન પાર્ટી પ્લોટ ખાતે
શિહોર સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા પરશુરામ ગ્રુપ તથા ઓદીચ્ય અગિયારસો બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શરદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યાની અંદર બ્રહ્મા બંધુઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા ભવ્ય ગરબાનો કાર્યક્રમ તથા મહાપ્રસાદ નું આયોજન શિહોર નગરપાલિકાના પ્રમુખ ચેરમેન સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા અને બાળકોને તથા બહેનોને રાસ ગરબા દરમિયાન પ્રોત્સાહિત કરવામાં આવ્યા