ગોધરા: પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, સર્વાનુમતે 48 સભ્યોની રચના – આવતીકાલે વિવિધ સમિતિઓની થશે રચના
પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, સર્વાનુમતે 48 સભ્યોની રચના – આવતીકાલે વિવિધ સમિતિઓની થશે રચના ગોધરા ખાતે આજે પંચમહાલ જિલ્લા પંચાયત હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક દરમિયાન સર્વાનુમતે કુલ 48 સભ્યોની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. આગામી સમયમાં આ સભ્યો જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્