ડુંગરા પો.સ્ટે.ના બાળકી દુષ્કર્મ કેસમાં આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપી શકીલ સફી શેખ ઉર્ફે શેખ, રહે. ફુલવાડી, ભરીમાતા રોડ, મેદીની મસ્જિદની સામે, વરીયાળી બજાર, સુરત શહેર, હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી મહારાષ્ટ્રમાં હોવાની માહિતી મળતા LCB ટીમે કાર્યવાહી કરી તેને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો હતો.#vapi #valsad #valsadpolice #valsadlcbpolice #vapijouralist
Vapi, Valsad | Oct 6, 2026