પોરબંદર: પોરબંદર કોર્ટનો મોટો ચુકાદો: મારામારી કેસના 4 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર
પોરબંદરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મારામારીના કેસમાં પુરાવાના અભાવે ભાવનાબેન મોઢા, ભરતભાઈ મોઢા, અભયભાઈ સોરઠીયા અને આરતીબેન સોરઠીયાને નિર્દોષ જાહેર કર્યા છે. બચાવ પક્ષે એડવોકેટ તેજલ એલ. કુહાડા, કે.ડી. ગોસ્વામી અને ટી.બી. સોનેરીએ દલીલો રજૂ કરી હતી.