ભુજ: નાગોરમાં ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયત કાર્યાલયનું ઉદ્ઘાટન
Bhuj, Kutch | Apr 17, 2026 નાગોરમાં ભાજપના જિલા અને તાલુકા પંચાયત કાર્યાલયનું ઉદ્ઘાટન નાગોર મધ્યે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત ઉમેદવાર ધનજીભાઈ ચાવડા. જિલ્લા પંચાયત સીટના ઇન-ચાર્જ જયંતભાઈ માધાપરીયા, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોક બરાડીયા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.