ઉત્રાણ પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલી બાઈક કબ્જે કરી,,
સુરતમાં વધી રહેલી વાહન ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે ઉત્રાણ પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી હતી.
.
.
.
.
.
.
.
.
.
#utran #police #vehicle #chor #bike #surat #ssknews
Udhna, Surat | Aug 2, 2026