Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: અમદાવાદ મેટર તરીકે હિતેશ બારોટની વરણી, Amc ની પહેલી સામાન્ય સભા મળી

આજે મંગળવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ Amc ખાતે પહેલી સામાન્ય સભા મળી હતી.જેમાં મેયર તરીકે હિતેશ બારોટની વરણી કરવામાં આવી હતી.જેમાં પક્ષની બેટકમાં જ નામ જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ સભામાં જ ધ્વની મત પસાર કરીને વરણી મેટર તરીકે કરાઈ હતી.

MORE NEWS

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026

ગૌરી વ્રત નિમિત્તે કાંકરિયા લેકફ્રન્ટ આજે રહેશે મધરાત સુધી ખુલ્લું! ✨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરી વ્રતના પાવન અવસર પર 29 જુલાઈએ કાંકરિયા લેકફ્રન્ટ રાત્રે 8:00 થી 12:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
મહિલાઓ અને બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેથી સૌ સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ઉજવણીનો આનંદ માણી શકે. 💛
📍 કાંકરિયા લેકફ્રન્ટ, અમદાવાદ
.
.
.
.
.
.
.
.
.
.
#KankariaLake #KankariaLakefront #GauriVrat #Ahmedabad #AMC

ગૌરી વ્રત નિમિત્તે કાંકરિયા લેકફ્રન્ટ આજે રહેશે મધરાત સુધી ખુલ્લું! ✨ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરી વ્રતના પાવન અવસર પર 29 જુલાઈએ કાંકરિયા લેકફ્રન્ટ રાત્રે 8:00 થી 12:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મહિલાઓ અને બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેથી સૌ સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ઉજવણીનો આનંદ માણી શકે. 💛 📍 કાંકરિયા લેકફ્રન્ટ, અમદાવાદ . . . . . . . . . . #KankariaLake #KankariaLakefront #GauriVrat #Ahmedabad #AMC

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026

અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! 🐆
મમતપુરા વિસ્તારમાં દીપડાના સગડ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે.

#Ahmedabad #Mumatpura #Leopard #Wildlife #forestdepartment

અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! 🐆 મમતપુરા વિસ્તારમાં દીપડાના સગડ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. #Ahmedabad #Mumatpura #Leopard #Wildlife #forestdepartment

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026