કાલોલ: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પાંચ મોબાઈલના મૂળ માલિકો ને પરત અપાવતી કાલોલ પોલીસ
તેરા તુજકો અર્પણ અંતર્ગત કાલોલ પંથકમાં પાંચ લોકોના ગુમ થયેલા મોબાઈલ ગુમ થયેલી અરજીઓ ને લઇ સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓએ ટેકનિકલ રીતે તેમજ વિવિધ રીતે તપાસ હાથ ધરી શોધી આપી જે લોકો માટે મોંઘા અને અનમોલ કહી શકાય તેવા ગુમ થયેલ મોબાઈલ ફોન તેવા લોકોને શોધી તેઓને પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ એ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ગુમ થયેલ કુલ અલગ અલગ પાંચ ઈસમો નાં મોબાઈલ ફોન ગુમ તેમજ ચોરી