Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

ગોધરા: રાજ્ય સભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) અંતર્ગત વોર્ડ નં 4ના બૂથની મુલાકાત લીધી

Godhra, Panch Mahals | Nov 30, 2025
રાજ્ય સભાના સાંસદ અને પંચમહાલના અગ્રણી નેતા ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા આજે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન ( SIR) ને વેગ આપવા માટે ગોધરા શહેરમાં મુલાકાત લેવામાં આવી હતી. ડો. પરમારે આજે ગોધરા શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ બુથ નંબર 155, 156, અને 157 ના મતદારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ચાલી રહેલા SIR અભિયાન વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.

MORE NEWS