Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઉધના: કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સહપરિવાર જોડે ભટાર સ્થિત ઉતર ભારત સ્કૂલ ખાતે મતદાન કર્યું

Udhna, Surat | Apr 26, 2026

MORE NEWS

આણંદ શહેરમાં એક મહિનામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના જુનાબજાર પાસે આવેલા ફ્રૂટ માર્કેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી.
ફ્રૂટ માર્કેટમાં ગાડી ખાલી કરતી વખતે થયેલા બે શ્રમિકો વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો.
ઘટનાની જાણ થતાં આણંદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે. એન. પંચાલ પણ સ્થળ પર પહોંચ્યા અને તપાસ હાથ ધરી.

આણંદ શહેરમાં એક મહિનામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના જુનાબજાર પાસે આવેલા ફ્રૂટ માર્કેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી. ફ્રૂટ માર્કેટમાં ગાડી ખાલી કરતી વખતે થયેલા બે શ્રમિકો વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં આણંદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે. એન. પંચાલ પણ સ્થળ પર પહોંચ્યા અને તપાસ હાથ ધરી.

Udhna, Surat | Jul 29, 2026

Paper Leak Bill Passed: હવે પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી?

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે જાહેર પરીક્ષા સુધારા (પેપર લીક વિરોધી) બિલ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું છે.

સરકારનું કહેવું છે કે આ બિલનો હેતુ પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિ અને નકલ જેવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવાનો છે. બિલ પસાર થવા દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો થયો હતો, છતાં ધ્વનિ મત દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી.

આ વીડિયોમાં જાણો:
પેપર લીક વિરોધી બિલમાં શું જોગવાઈઓ છે?
લોકસભામાં શું થયું?
વિદ્યાર્થીઓ અને ભરતી પરીક્ષાઓ પર શું અસર પડશે?
સરકાર અને વિપક્ષના શું વલણ રહ્યા?

#paperleak #paperleakbill #loksabha #breakingnews #education #exam #students #gujaratinews #gujaratnews #indianews #parliament #government #latestnews #todaynews #hotlinenews #news #educationnews #publicexam #india #currentaffairs

Paper Leak Bill Passed: હવે પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી? લોકસભામાં ભારે હોબાળા વચ્ચે જાહેર પરીક્ષા સુધારા (પેપર લીક વિરોધી) બિલ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે આ બિલનો હેતુ પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિ અને નકલ જેવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવાનો છે. બિલ પસાર થવા દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો થયો હતો, છતાં ધ્વનિ મત દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી. આ વીડિયોમાં જાણો: પેપર લીક વિરોધી બિલમાં શું જોગવાઈઓ છે? લોકસભામાં શું થયું? વિદ્યાર્થીઓ અને ભરતી પરીક્ષાઓ પર શું અસર પડશે? સરકાર અને વિપક્ષના શું વલણ રહ્યા? #paperleak #paperleakbill #loksabha #breakingnews #education #exam #students #gujaratinews #gujaratnews #indianews #parliament #government #latestnews #todaynews #hotlinenews #news #educationnews #publicexam #india #currentaffairs

Udhna, Surat | Jul 29, 2026

Cjp Protest Jantar Mantar: સીજેપી કાયદાથી પર છે?

CJPના સ્થાપક અભિજીત દીપકેએ તેમના ઇન્સ્ટાગ્રામ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં પોલીસને ચેતવણી આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને હેરાન કરવાનું બંધ કરે નહીંતર તેઓ ફરીથી વિરોધ કરશે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકારે પાર્ટીની અન્ય માંગણીઓ સ્વીકાર્યા બાદ CJP દ્વારા પોતાનો વિરોધ પાછો ખેંચ્યાના થોડા દિવસો પછી આ વાત સામે આવી છે. જોકે, CJPએ હવે ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને કથિત હેરાનગતિ ચાલુ રહેશે, તો તેઓ રસ્તા પર ઉતરીને ફરીથી વિરોધ કરશે.

#cjp #jantarmantar #cjpprotest #breakingnews #politics #indianews #gujaratinews #gujaratnews #latestnews #todaynews #hotlinenews #delhi #protest #law #currentaffairs #news #india #viralnews #government #parliament

Cjp Protest Jantar Mantar: સીજેપી કાયદાથી પર છે? CJPના સ્થાપક અભિજીત દીપકેએ તેમના ઇન્સ્ટાગ્રામ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં પોલીસને ચેતવણી આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને હેરાન કરવાનું બંધ કરે નહીંતર તેઓ ફરીથી વિરોધ કરશે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકારે પાર્ટીની અન્ય માંગણીઓ સ્વીકાર્યા બાદ CJP દ્વારા પોતાનો વિરોધ પાછો ખેંચ્યાના થોડા દિવસો પછી આ વાત સામે આવી છે. જોકે, CJPએ હવે ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને કથિત હેરાનગતિ ચાલુ રહેશે, તો તેઓ રસ્તા પર ઉતરીને ફરીથી વિરોધ કરશે. #cjp #jantarmantar #cjpprotest #breakingnews #politics #indianews #gujaratinews #gujaratnews #latestnews #todaynews #hotlinenews #delhi #protest #law #currentaffairs #news #india #viralnews #government #parliament

Udhna, Surat | Jul 29, 2026

https://youtu.be/Ny6CqLyT174

હોટલાઈન ન્યુઝને શુભકામના પાઠવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત

હોટલાઈન ન્યુઝ મીડિયા હાઉસની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો અને સાથીઓના પ્રેમ, આશિર્વાદ અને શુભેચ્છાઓના સથવારે અમારા સાહસમાં અમે સફળ થઈશું જ એનો અમને વિશ્વાસ છે.

સુરત, અમદાવાદ અને મુંબઈના મહત્વના સમાચાર ઇન્સ્ટા રિલ્સ અને યુટ્યુબ લિંક જેવા ડિજિટલ માધ્યમથી સૌથી પહેલા મેળવવા આ લિંક થકી અમારા હોટલાઈન ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/FzIDauqtuhWEpjCnf92dOc

અમારા ઈન્ટાગ્રામના પેજ પર સતત આવતી સુરત, અમદાવાદ અને મુંબઈની અપડેટ સાથે તમારા જનરલ નોલેજમાં વધારો કરવા ફોલો કરો અમારું ઈન્સ્ટા હેન્ડલ
https://www.instagram.com/hotline_digital_news?igsh=N2JtZDQ0cWRia3J5&utm_source=qr

https://youtu.be/Ny6CqLyT174 હોટલાઈન ન્યુઝને શુભકામના પાઠવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હોટલાઈન ન્યુઝ મીડિયા હાઉસની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો અને સાથીઓના પ્રેમ, આશિર્વાદ અને શુભેચ્છાઓના સથવારે અમારા સાહસમાં અમે સફળ થઈશું જ એનો અમને વિશ્વાસ છે. સુરત, અમદાવાદ અને મુંબઈના મહત્વના સમાચાર ઇન્સ્ટા રિલ્સ અને યુટ્યુબ લિંક જેવા ડિજિટલ માધ્યમથી સૌથી પહેલા મેળવવા આ લિંક થકી અમારા હોટલાઈન ગ્રુપમાં જોડાઓ https://chat.whatsapp.com/FzIDauqtuhWEpjCnf92dOc અમારા ઈન્ટાગ્રામના પેજ પર સતત આવતી સુરત, અમદાવાદ અને મુંબઈની અપડેટ સાથે તમારા જનરલ નોલેજમાં વધારો કરવા ફોલો કરો અમારું ઈન્સ્ટા હેન્ડલ https://www.instagram.com/hotline_digital_news?igsh=N2JtZDQ0cWRia3J5&utm_source=qr

Udhna, Surat | Jul 29, 2026

Esha Dadawala: તમામ સિંગલ મધર બનવા માંગતી મહિલાઓએ સાંભળવા જેવો સંવાદ | Hotline News | Esha Dadawala

In a embrace of modern motherhood, Esha Dadawala is stepping into the empowering journey of becoming a single mother through IVF. "The me today may not be here tomorrow," she reflects with profound grace, reminding us of life's fleeting beauty. With her family's joyful acceptance and careful planning to secure her children's future, Esha shatters stereotypes—proving that love, strength, and choice can redefine family on her own terms. A true inspiration of courage and hope.

#aeshadadawala #singlemotherbychoice #ivfjourney #modernmotherhood #breakingstereotypes #womenempowerment #strengthandlove #inspirationstory #motherhoodunfiltered #choiceandcourage #familyredefined #hopeandstrength

Esha Dadawala: તમામ સિંગલ મધર બનવા માંગતી મહિલાઓએ સાંભળવા જેવો સંવાદ | Hotline News | Esha Dadawala In a embrace of modern motherhood, Esha Dadawala is stepping into the empowering journey of becoming a single mother through IVF. "The me today may not be here tomorrow," she reflects with profound grace, reminding us of life's fleeting beauty. With her family's joyful acceptance and careful planning to secure her children's future, Esha shatters stereotypes—proving that love, strength, and choice can redefine family on her own terms. A true inspiration of courage and hope. #aeshadadawala #singlemotherbychoice #ivfjourney #modernmotherhood #breakingstereotypes #womenempowerment #strengthandlove #inspirationstory #motherhoodunfiltered #choiceandcourage #familyredefined #hopeandstrength

Udhna, Surat | Jul 29, 2026

ઉધના: કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સહપરિવાર જોડે ભટાર સ્થિત ઉતર ભારત સ્કૂલ ખાતે મતદાન કર્યું - Udhna News