ભુજ: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના ચેરમેન તરીકે ધવલ આચાર્યની વરણી
Bhuj, Kutch | Apr 30, 2026 ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની કચ્છ જિલ્લા શાખા દ્વારા વર્ષ 2026-2029ના કાર્યકાળ માટે નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સંસ્થાના ચેરમેન તરીકે ધવલભાઈ આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.