Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद

ઉમરાળા: ઉમરાળા વલ્લભીપુર રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત બે યુવતીઓ ઈજાગ્રસ્ત

Umrala, Bhavnagar | Mar 17, 2026
આજે તારીખ 17 માર્ચના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ ઉમરાળા તરફથી આવી રહેલી ક્રેટા કાર નંબર જી.જે.05 RB 2488ના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો , એક્ટિવામાં સવાર બે યુવતિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા , જો કે કાર ચાલકે જ પોલીસ અને 108 ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી .