અસારવા: ડિજિટલ એરેસ્ટના બહાને અમદાવાદમાં વૃદ્ધ મહિલા સાથે ₹55.5 લાખની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના બે આરોપી ઝડપાયા
ડિજિટલ એરેસ્ટના બહાને અમદાવાદમાં વૃદ્ધ મહિલાથી ₹55.5 લાખની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના બે આરોપી ઝડપાયા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટના બહાને વૃદ્ધ મહિલાથી લાખોની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોતાને મુંબઈ પોલીસ તરીકે ઓળખાવી વીડિયો કોલ દ્વારા મહિલાને ડરાવી ધમકાવી, તેની સામે ફ્રોડ કેસ હોવાનો ભય બતાવ્યો હતો. ત્યારબાદ “મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ”ના નામે ખોટા દસ્તાવેજો મોકલી, બેંક વિગતો મેળવી અને પૈસ