વિજાપુર: વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાએ વસઇ મીઠાપરા શ્રી વહાણવટી સિકોતર માતાના દર્શન કરી આર્શિવાદ મેળવ્યા
વિજાપુર વસાઈ મીઠાપરા શ્રી વહાણવટી સિકોતર માતાજી ના આજરોજ શુક્રવારે સવારે 12 કલાકે દર્શન કર્યા હતા.સમસ્ત ગઢીયા પરીવાર અને એસ.પી.  તેજસભાઈ પટેલ જેમાં  ધારાસભ્ય  ડૉ સી.જે. ચાવડા, મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભરતભાઈ પટેલ (દાઢી), 25 ગામ કડવા પાટીદાર સમાજ ક્રેડિટ સોસાયટી ના ચેરમેન  કનુભાઈ પટેલ, યુવા મોરચા મંત્રી  કર્મિત પટેલ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ માતાજી દર્શન કરી આર્શિવાદ મેળવ્યા હતા.