Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

જાફરાબાદ: મરીન પીપાવાવ પોલીસ દ્વારા ‘મિશન સ્માઇલ’ અંતર્ગત બાળકોમાં ગુડ ટચ–બેડ ટચ અંગે માર્ગદર્શન આપ્યું

Jafrabad, Amreli | Nov 26, 2025
મરીન પીપાવાવ પોલીસે ‘MISSION SMILE’ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને સુરક્ષિત સ્પર્શ (Good Touch) અને અસુરક્ષિત સ્પર્શ (Bad Touch) વિષે સરળ અને અસરકારક રીતે સમજ આપી. બાળકોને પોતાની સુરક્ષા, વિશ્વાસપાત્ર વ્યક્તિઓ, અને ખતરાના સંકેતો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.

MORE NEWS