વડોદરા શહેરના અમિતનગર વિસ્તાર નજીક આવેલી નિર્માણાધીન ડીમાર્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે......
સાઇટ પર કામગીરી દરમિયાન અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતાં બે શ્રમજીવીઓ દટાઈ ગયા હતા.....
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક કામદારોએ અદ્ભુત સમયસૂચકતા અને હિંમત દર્શાવીને 15 મિનિટનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને બંને શ્રમજીવીઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.....
#charotar_breaking_india #latestnews #VadodaraNews #letestupdete #news