Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

દસાડા: ખારાઘોડામાં 'અગર બચાવો, અગરિયા બચાવો' મહાસભા: 5,000 એકર જમીન વિવાદ મામલે 23 જૂને આંદોલનનું રણશિંગું

Dasada, Surendranagar | Jun 18, 2026

MORE NEWS

▶️ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા પાટડી પોલીસ મથક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું કરવામાં આવ્યું આયોજન
⏩ ટ્રાફિકનો ભંગ કરતા અનેક વાહનો દંડાયા હતા જ્યારે નંબરપ્લેટ વગરના, બ્લેક ફિલ્મ વાળા , અને ફેન્સી નંબરપ્લેટ વાળા વાહન ચાલકો વિરૃદ્ધ દંડનીય કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી હતી
⏩ રૂ.૪૦૦૦ રોકડ દંડ વસુલાયો હતો અને ૧૪ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા 
#positivepatdi #surendranagar #vehicaldrive #patdi #trafficpolice

▶️ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા પાટડી પોલીસ મથક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવનું કરવામાં આવ્યું આયોજન ⏩ ટ્રાફિકનો ભંગ કરતા અનેક વાહનો દંડાયા હતા જ્યારે નંબરપ્લેટ વગરના, બ્લેક ફિલ્મ વાળા , અને ફેન્સી નંબરપ્લેટ વાળા વાહન ચાલકો વિરૃદ્ધ દંડનીય કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી હતી ⏩ રૂ.૪૦૦૦ રોકડ દંડ વસુલાયો હતો અને ૧૪ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા #positivepatdi #surendranagar #vehicaldrive #patdi #trafficpolice

Dasada, Surendranagar | Jun 16, 2026

પાટડી બજાણા રોડ સીએનજી પમ્પ પાસે પોલીસે ટ્રક ચાલકને ઢોર માર્યો હોવાના આક્ષેય ટ્રક ચાલકે 112 માં માહિતી આપ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લીધી,મોબાઈલ પણ તોડી નાખ્યો હોવાના ગંભીર આક્ષેપ

પાટડી બજાણા રોડ સીએનજી પમ્પ પાસે પોલીસે ટ્રક ચાલકને ઢોર માર્યો હોવાના આક્ષેય ટ્રક ચાલકે 112 માં માહિતી આપ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લીધી,મોબાઈલ પણ તોડી નાખ્યો હોવાના ગંભીર આક્ષેપ

Dasada, Surendranagar | Jun 16, 2026