Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

MORE NEWS

ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પાટડી 
પાલિકા દ્વારા સમગ્ર પાટડી શહેરમાં
મચ્છરજન્ય રોગો ના ફેલાય તે માટે
ફોગીંગ ની કામગીરી કરવા આવી#positivepatdi #surendranagar #dasada

ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પાટડી પાલિકા દ્વારા સમગ્ર પાટડી શહેરમાં મચ્છરજન્ય રોગો ના ફેલાય તે માટે ફોગીંગ ની કામગીરી કરવા આવી#positivepatdi #surendranagar #dasada

Dasada, Surendranagar | Jul 27, 2026

અમદાવાદ ખાતે ૨૧ જુલાઈના રોજ 'Meet the CM' કાર્યક્રમમાં પાટડી B.K. જ્વેલર્સના રોનક જગદીશભાઈ સોની (વણોદ વાળા)ની  માત્ર પાંચ વર્ષની લાડકવાયી દીકરી 'હિયાના સોની'એ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી હિયાના અને મુખ્યમંત્રીની ચર્ચા સૌ કોઈને સ્તબ્ધ કરી દે એ પ્રમાણે હતી નાની એવી દીકરી કેમેરાની સામે જરા સંકોચ અનુભવ્યો ન હતો

પાટડી શહેર તળાવમાં નવા નીર આવતાં કરાયા વધામણાં વર્ષો જૂની પરંપરા મુજબ  પાટડી નગરપાલિકા દ્વારા  વિધિપૂર્વક જળ પૂજન કરવામાં આવ્યું
#positivepatdi #surendranagar #dasada #patdi #trending

પાટડી શહેર તળાવમાં નવા નીર આવતાં કરાયા વધામણાં વર્ષો જૂની પરંપરા મુજબ પાટડી નગરપાલિકા દ્વારા વિધિપૂર્વક જળ પૂજન કરવામાં આવ્યું #positivepatdi #surendranagar #dasada #patdi #trending

Dasada, Surendranagar | Jul 27, 2026