Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: સાયન્સ સિટી વિસ્તારના વ્યક્તિએ PM આવાસમાં ₹10 લાખમાં મકાન આપવાની લાલચ આપી 50થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી

Vejalpur, Ahmedabad | May 16, 2026
સાયન્સ સિટી રોડ પર રહેતા એક યુવકે પીએમ આવાસ યોજનામાં ચોક્કસપણે અને ₹10 લાખમાં મકાન આપવાની લાલચ આપીને 50થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી.જો કે આવાસના મકાનના પૈસા ડાયરેક્ટ સરકારી ખાતામાં જ જમા કરાવવા પડશે પરંતુ હાલ ડોક્યુમેન્ટ, પ્રોસેસિંગ ચાર્જ અને અન્ય ખર્ચ માટે ₹50 હજારથી લઈને દોઢ લાખ સુધીનો ખર્ચ થશે તેવું જણાવીને 50 થી વધુ લોકોના લાખો રૂપિયા પડાવી પાડ્યા.