Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: મેદાપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Kalol, Panch Mahals | Jun 5, 2026
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા વિસ્તરણ રેન્જ કાલોલ દ્વારા તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ મેદાપુર ગામ ખાતે યોજાયો હતો. આ ઉપરાંત કાલોલ તાલુકા પંચાયતના પટાંગણના પાછળના ભાગમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.