Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: શાહપુરમાં કોંગ્રેસ ઉમેદવારે પ્રચાર દરમિયાન ચુલા પર રસોઈ બનાવી કર્યો વિરોધ

Maninagar, Ahmedabad | Apr 23, 2026
આજે ગુરુવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ શાહપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગેસની અછત અને વધતા ભાવ સામે લોકોની હાલાકી દર્શાવી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ભાજપના રાજમાં લોકોના હાલ બેહાલ હોવાનુ કહી વિરોધ દર્શાવ્યો હતો.