Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: ઘુસર ગામે ગોમા નદીમાં ખાણ ખનિજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા

Kalol, Panch Mahals | May 9, 2026
કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં વેજલપુર પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા કુલ-૦૭ આરોપીઓને શુક્રવારે ઝડપી પાડી, પોલીસ દ્વારા તેઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
કાલોલ: ઘુસર ગામે ગોમા નદીમાં ખાણ ખનિજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા - Kalol News