તિલકવાડા: તિલકવાડાના કાટકોઈમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ સાથે અપાયો સંદેશ
નર્મદા જિલ્લાના તિલકવાડાના કાટકોઈ ગામે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા.