ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: દારૂના વેચાણ પર પ્રતિબંધ, જાણો વિગત
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈ તંત્રનો મોટો નિર્ણય. ૧૦-૧૧ ઓક્ટોબર અને ૧૩ ઓક્ટોબર મતગણતરીના દિવસે દારૂના વેચાણ પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ. હુકમનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી.