Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

દરરોજ નવું શીખો,નવું વિચારો,અને કંઇક નવું કરો.

MORE NEWS

यूरेनस का नया चांद! 🌌 वैज्ञानिकों ने की बड़ी खोज | Uranus New Moon Discovery
🚀 वैज्ञानिकों ने जेम्स वेब टेलीस्कोप की मदद से यूरेनस के आसपास एक नया छोटा चंद्रमा S/2025 U1 खोजा है।
🌍 इस खोज के बाद यूरेनस के ज्ञात चंद्रमाओं की संख्या 29 हो गई है।
✨ ऐसी ही रोचक अंतरिक्ष और विज्ञान की जानकारी के लिए हमारे पेज को Follow करें!
#NewMoon #JamesWebb #JWST #NASA

यूरेनस का नया चांद! 🌌 वैज्ञानिकों ने की बड़ी खोज | Uranus New Moon Discovery 🚀 वैज्ञानिकों ने जेम्स वेब टेलीस्कोप की मदद से यूरेनस के आसपास एक नया छोटा चंद्रमा S/2025 U1 खोजा है। 🌍 इस खोज के बाद यूरेनस के ज्ञात चंद्रमाओं की संख्या 29 हो गई है। ✨ ऐसी ही रोचक अंतरिक्ष और विज्ञान की जानकारी के लिए हमारे पेज को Follow करें! #NewMoon #JamesWebb #JWST #NASA

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

Happy Birthday | પી. જે. ભગદેવ,સભ્ય સચિવ,જળ પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

Happy Birthday | પી. જે. ભગદેવ,સભ્ય સચિવ,જળ પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાયા છે. અત્યાર સુધી પાંચ બાળ દર્દીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું અને એક બાળકનું મોત શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. હાલમાં બે બાળ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગેની માહિતી સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આપી હતી.

#ChandipuraVirus #HealthAlert #Gujarat #Vadodara #SSGHospital #PublicHealth #HumDekhengeNews

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને પીડિયાટ્રિક વોર્ડમાં 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાયા છે. અત્યાર સુધી પાંચ બાળ દર્દીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાનું અને એક બાળકનું મોત શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. હાલમાં બે બાળ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગેની માહિતી સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે આપી હતી. #ChandipuraVirus #HealthAlert #Gujarat #Vadodara #SSGHospital #PublicHealth #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

દરરોજ નવું શીખો,નવું વિચારો,અને કંઇક નવું કરો. - Ahmadabad City News