Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: પંથકના દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર પર ભાદરોલી બુઝર્ગ ગામ પાસે એક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

Kalol, Panch Mahals | Apr 19, 2026
ભારતમાલા પ્રોજેક્ટના દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર પૈકીના ગોધરા વડોદરા સુધીના કોરીડોરને તાજેતરમાં જ ટ્રાયલ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, જે મધ્યે રવિવારે એક પરપ્રાંતીય કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.