વટવા: મેઘાણીનગરમાં અવાજ પ્રદૂષણ સામે પોલીસની કાર્યવાહી, 3 DJ ઓપરેટર સામે ગુનો દાખલ
મેઘાણીનગરમાં અવાજ પ્રદૂષણ સામે પોલીસની કાર્યવાહી, 3 DJ ઓપરેટર સામે ગુનો દાખલ અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાજ પ્રદૂષણ અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન જાહેરનામાનો ભંગ કરી લાઉડસ્પીકર દ્વારા ઉંચા અવાજે DJ વગાડતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ત્રણ DJ સેટ કબ્જે કરીને કાયદેસરની